મુલાકાતી નંબર: 430,114

Ebook

માતાપિતાના ઝગડા અને બાળક

માતાપિતાના ઝગડા અને બાળક જે માતાપિતાને અવાર નવાર ઝગડા થતા હોય તે માતાપિતાના બાળકને ઉછેર માટે પણ અલગ અલગ વિચારો હોય છે. આથી સંતાનને માતાપિતાનો નહીં પરંતુ બે અલગ વિચારો ધરાવનારી વ્યક્તિઓનો પ્રેમ મળે છે. આ પ્રેમની સંયુક્ત શક્તિ અડધી થઇ જાય છે. જ્યારે માતાપિતાનાં સંયુક્ત પ્રેમમાં પ્રચંડ શક્તિ હોય છે. પતિ પત્નીની એકબીજાને સહનવધુ વાંચો

બાળકને સંસ્કાર

માતાપિતાના સંસ્કાર પ્રસંગ બહુ નાનો છે પણ ખુબ સરસ સંદેશો આપી જાય છે. ૧૬ વર્ષનો મંથન ૧૨ માં ધોરણની નીટની પરીક્ષાની તૈયારી માટે શહેરમાં તેના દાદા-દાદીના ઘરે રહેતો હતો. તેના માતા-પિતા સૌરાષ્ટ્રમાં નાની જગ્યાએ રહેતા હતા. મંથનને નીટમાં સારો સ્કોર કરી તબીબી શાખામાં આગળ ભણવાની ઈચ્છા છે. જે બાળકને લેઇટ ટીન એઈજ (૧૭ થી ૧૯વધુ વાંચો

બાળકોને ડર બતાવીને કામ લેવાય ?

વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કેવધુ વાંચો

ટીન એઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા

ટીનએઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા થોડા સમય પહેલા આવેલ એક ગુજરાતી પિકચરમાં ટીનએઈજ સંતાનની નિષ્ફળતા માટે તેની માતાનો એક ડાયલોગ હતો કે, ‘તારી સફળતા માટે અમારા સપના ટૂંકા પડ્યા કે અમારા ઉજાગરા ઓછા પડ્યા?’ આ એક વાક્ય ટીનએઈજ બાળકની માતાની સાધના અને સમર્પણ વિશે ઘણું બધું કહી જાય છે. હમણાં વિશ્વસુંદરી બનનાર માનુસીવધુ વાંચો

બાળકો અને સારી સ્મૃતિઓનો વારસો

હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એક ઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાને લીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જ ગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષો પછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારની પિયાનોની ધૂનવધુ વાંચો

બાળકોને સમયસરનું પ્રોત્સાહન

થોડા વખત પહેલા એક સમાચાર હતા કે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સાતથી આંઠ વર્ષના બે બાળકો રમતા હતા, ત્યાં દીપડો આવ્યો અને એક બાળકને ખેંચીને તે લઈ જતો હતો. બીજા બાળકે તેના મિત્રને છોડાવવા પત્થર ફેંક્યો તો પણ દીપડાની પકડ બીજા બાળક પર મજબુત રહી. બીજા મિત્રે તેના મિત્રને હિંમત હાર્યા વિના છોડાવવાના પ્રયત્નો ચાલુવધુ વાંચો

સંતાનને થોડી છુટ આપો

થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતા કોઈવધુ વાંચો

અમને અમારું કામ જાતે કરવા દો – ટીન એઈજર્સનો મંત્ર

ઘણીવાર માતાપિતા તેમના ટીનએઈજ બાળકોની ફરિયાદ કરતા હોય છે કે તેમને કશું કહી શકાતું નથી. તેમની ભૂલોમાં તેમને ધ્યાન દોરવામાં આવે તો તેમને ગમતું નથી. કોઈ વસ્તુની સલાહ આપીએ તો તેઓ કહે છે કે અમને અમારી રીતે કામ કરવા દો. અમારા પ્રશ્નોમાં બહુ માથું નાં મારો. અમારા થોડા નિર્ણય અમને જાતે લેવા દો. અમે અમારુંવધુ વાંચો

ટીનએઈજ બાળકો પોતાના માતાપિતા પાસેથી શું ઈચ્છે છે?

આજે આપણે ટીનએઈજ બાળકો માતાપિતા પાસેથી શું ઈચ્છે છે અને તેમને શું ગમે છે તે વિશે વાત કરીએ જેથી અમુક સમસ્યાઓનું નિવારણ આપોઆપ થઈ જાય. બાળકો લગભગ બાર વર્ષના થાય ત્યાં સુધી માતાપિતાને તેમની પાસે કોઈજ પ્રકારની અપેક્ષાઓ હોતી નથી. તેમની દરેક પ્રકારની વર્તણુક, તેમના તોફાનો વગેરે માતાપિતા હળવાશથી લઈ લે છે. અચાનક બાળક ટીનએઈજમાંવધુ વાંચો

નિષ્ફળતા – એક નવી શરૂઆત

દસમાં અને બારમાં ધોરણના પરિણામો આવી ગયા. ધીરે ધીરે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી ગ્રેજ્યુએશન ફેકલ્ટીના પરિણામો પણ આવવા લાગ્યા છે. ઘણા બાળકો ખુબ સફળ થયા છે. તેઓએ કેવી રીતે સફળતા મેળવી તેના ઈન્ટરવ્યું લેવાય છે અને વિવિધ મીડિયામાં ફોટા સાથે તે આવે છે. તેમના ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. ઘણા બાળકોએ ધાર્યુંવધુ વાંચો

માતાપિતાના સંતાન સાથેના સંબંધો

વેકેશન શરુ થયું અને ૧૫ વર્ષની તનીષાને તેના પિતા સાથે વધુ સમય ગાળવાની તક મળી. તે તેના પિતા સવારે ઉઠી ચાલવા જતી. તેમની ઓફિસે પણ જઈ આવી અને સાંજે પણ તેના પિતા પાછા આવે એટલે તેમની સાથે બેસી છાપામાં આવતા પોલિટિકલ પ્રશ્નોની ચર્ચા કરતી. બાપદીકરી બંનેને એકબીજાનું સાનિધ્ય ખુબ ગમતું. થોડા દિવસ બાદ તનીષા તેનાવધુ વાંચો

ટીનએઈજ માટે વેકેશનમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ

– 22may2017 દિવ્ય ભાસ્કર વેકેશન પડે એટલે મામાને ઘરે જવું, ટ્રેકિંગ કરવું, ફેમિલી સાથે બહાર જવું કે કોઈ સ્પોર્ટ્સના કોચિંગ ક્લાસ ભરી કોઈ રમત રમીને બે મહિના પસાર કરવા. આ સામાન્ય પ્રવૃત્તિઓ વેકેશનમાં બાળકો કરે તે આપણે જાણીએ છીએ. ખાસ અમુક પ્રવૃત્તિઓ કે જે માતાપિતાના ધ્યાન બહાર જાય છે અને ચાલુ શાળાએ તેને માટે સમયવધુ વાંચો

ટીન એઈજ બાળકોને તેમના વિચારોની સ્વતંત્રતા આપો

પ્રાચી અને દિશા બંને સહેલી છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. બંને સહેલીઓ શાળામાં સાથેને સાથે રહે, ઉપરાંત ફરવાની પણ શોખીન. ટીનએઈજ બાળકો માટે વિવિધ કેમ્પનું આયોજન કરતી શહેરની એક સંસ્થાએ એક દિવસના ‘નેચર્સ કેમ્પ’નું આયોજન કર્યું હતું જેમાં બંને સહેલીઓએ પોતાનું નામ નોધાવ્યું હતું. બંને સહેલીઓએ ‘નેચર્સ કેમ્પ’માં જવા માટે અને ત્યાં જઈ શુંવધુ વાંચો

બાળકો માતાપિતા પાસેથી શું શીખશે?

બાળકો માતાપિતા પાસેથી શું શીખશે? તમે ઘણી વાર વાંચ્યું હશે કે બાળકો માતાપિતાની સલાહ માનતા નથી પણ તેમના વર્તનને અનુસરે છે. આજે આપણે એજ વિષય પર ચર્ચા કરીશું કે માતાપિતાનું કયું વર્તન અથવા કઈ આદતો બાળકોની મનોસ્થિતિ પર વધુ અસર કરે છે. અમારા બાળકોના ડોક્ટર પાસે ઘણીવાર માતાપિતા તેમના બાળકોને લઈને આવે અને તેમના વિશેવધુ વાંચો

હોસ્ટેલમાં જતી ટીનએઈજ દીકરીને પિતાનો પત્ર

થોડા વખત પહેલા બોલીવુડના એક એવોર્ડ સમારંભમાં દીપિકા પાદુકોણે ખુબ ભાવુક થઇ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં તે મુંબાઈ આવી ત્યારે પોતાના પિતાએ તેના પર લખેલો પત્ર વાંચી સંભળાવ્યો. લગભગ ૧૦ વર્ષ પછી પણ તે હજુ તે પત્રના પ્રભાવ હેઠળ હતી. ટીનએઈજ દીકરીઓએ પોતાની કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છેવધુ વાંચો

ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો

ટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો બાળકની ટીનએઈજ શરુ થાય એટલે તેના પાસેથી માતાપિતાની અપેક્ષા વધી જાય. તેમાં કશું ખોટું પણ નથી. ખાસ કરીને તેની પાસેથી શૈક્ષણિક સફળતાની અપેક્ષા વધુ રખાય. સામજિક જવાબદારીઓ અને ઘરના કામોની પણ નાનીમોટી જવાબદારીઓની અપેક્ષા માતાપિતા રાખતા હોય છે. ખાસ કરીને તેની શૈક્ષણિક સફળતાની અપેક્ષા એ દરેક ઘરનો સામાન્ય મુદ્દો છે.વધુ વાંચો

ટીન એજ બાળકોના ગમા અણગમા.
બાળકના આત્મવિશ્વાસ માં ઘટાડો
ટીન એઈજ સંતાનોને સમય
ટીન એઈજ બાળકોને શું નથી ગમતું
ઈ-બુક ડાઉનલોડ કરો