મુલાકાતી નંબર: 430,128

Ebook
બાળપણના સુખદ સ્મરણો
૩૧/૦૭/૨૦૧૭ પ્રિય મિત્રો happy Monday morning. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ નાં ધરતીકંપમાં એક જાણીતા લેખકે તેમની પત્નીને કુદરતે આપેલી શિક્ષામાં ગુમાવ્યા. તે પછી તેઓ પોતાની મૂળ લેખનશક્તિ ગુમાવી ચુક્યા હતા. છાપા-સામાયિકમાં આવતી તેમની નિયમિત કોલમ બંધ થઇ ગઈ હતી. તેમના કુટુંબીજનોએ તેમનો ઉત્સાહ વધારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેમની મૂળ લેખનશૈલી પાછી આવી નહીં. મનોચિકિત્સક અને કાઉન્સેલરને મળ્યા. કોઈજ ફાયદો થયો નહીં. એક ડોકટરે સૂચવ્યું કે તેમણે લખેલી બુક્સમાંથી અમુક ચેપ્ટર તેમને વાંચી સંભળાવો, તેમને મળેલા પારિતોષિકો તેમજ શિલ્ડ બતાવો, તેમના પ્રવચનોની વિડીઓ સંભળાવો. બધાજ પ્રયત્નો વ્યર્થ ગયા. ચાર માસ આમને આમ નીકળી ગયા, હવે તો કુટુંબીજનોને પણ લાગ્યું કે લેખક આ આઘાતમાંથી હવે ક્યારેય બહાર આવી નહીં શકે. તેજ અરસામાં લેખકના બાળપણના લંગોટિયા મિત્ર તેમને મળવા આવ્યા અને તેમણે લેખકની સમસ્યા વિશે જાણ્યું. તેઓ લેખકને તેઓ નાના હતા તે ગામડે લઈ ગયા, જ્યાં તેઓ ભણ્યા હતા તે સ્કુલ, શેરી, તળાવ તેમજ ગામનું બજાર જેવી જગ્યાઓ બતાવી. અચાનક ચમત્કાર થયો લેખકે બાળપણના સ્મરણો વિશે એક પાનું લખ્યું. તેમની લેખનકળા જાણે પુનઃજીવિત થઇ. તેઓ પાછુ તેમની મૂળ શૈલીમાં લખવા માંડ્યા. ઘણીવાર આપણે પણ બાળક બની બાળપણની યાદોમાં ખોવાઈ જઈએ તો આપણને કેટલી હકારાત્મકતા મળી શકે છે. કુદરતી દુઃખ એ પરીક્ષા છે જાતે ઉભું કરેલું દુઃખ એક શિક્ષા છે. All the best for a successful week ahead. drashishchokshi.com, [email protected], @drashishchokshi ph : 9898001566.

28 ટિપ્પણીઓ

  1. લેખકSanjiv upadhyaya

    on July 31, 2017 at 8:00 am - Reply

    Excellent Ashish bhai,
    Very true, almost every one must have realised the same.

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:30 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks sanjiv

  2. લેખકNidhi

    on July 31, 2017 at 8:20 am - Reply

    So true mama

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:31 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks nidhi

  3. લેખકLokendra Balasaria

    on July 31, 2017 at 8:31 am - Reply

    Many times solutions to problems of life r very sweet and simple !!! They heal and also teach us in the process !!
    Beautiful article !!! Thanks ashishbhai for sharing !!

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:33 am - Reply

      Dr.Ashish Chokshi

      બરાબર લોકેન્દ્ર્ભાઈ, ઘણીવાર નાનપણના સ્મરણો આપણને ઘણું શીખવે છે અને આપણો આત્મવિશ્વાસ વધારે છે.

  4. લેખકKhyati

    on July 31, 2017 at 8:35 am - Reply

    Wow. Memories always makes us strong. Very thoughtful article sir.

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:34 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર ખ્યાતિબહેન

  5. લેખકTejas patel

    on July 31, 2017 at 8:41 am - Reply

    Excellent sir ….

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:34 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks tejasbhai

  6. લેખકB. Trivedi

    on July 31, 2017 at 8:53 am - Reply

    Old friends and going back to where you come from is priceless. It beings all vivid memoriea back and bring your original personality out. It may help anyone to heal recent unhappiness from what so ever the reason may be.
    Thanks

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:36 am - Reply

      Dr.Ashish Chokshi

      સાચીવાત ભાર્ગવ, જુના અને શાળાના મિત્રો સાથે આપણે પણ નાના બાળક થઈ જઈએ છીએ અને આપણું સાચું વ્યક્તિત્વ તેમની સાથે હોઈએ ત્યારે બહાર આવે છે. તે સમયે આપણે આપણી બધી જ સમસ્યા ભૂલી જતા હોઈએ છીએ. આભાર

  7. લેખકVihangi

    on July 31, 2017 at 8:56 am - Reply

    Childhood time is best time of everyone’s life..!!

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:37 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર વિહાંગીbhen

  8. લેખકDvijata

    on July 31, 2017 at 9:08 am - Reply

    Khub j saras vat kari chhe.

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:37 am - Reply

      Dr.Ashish Chokshi

      thanks dwijata bahen

  9. લેખકHina gabdecha

    on July 31, 2017 at 9:27 am - Reply

    Khub saachi vaat…beautifully expressed. .

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:38 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર હિના bhen

  10. લેખકReenal parikh

    on July 31, 2017 at 9:57 am - Reply

    True we can never forget our childhood memories. At times we need to relish it.

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:39 am - Reply

      Dr.Ashish Chokshi

      સાચી વાત, જુના મિત્રોને મળવાથી આપણને આપણા બાળપણ સાથે મળવાની ફરી તક મળે છે. આભાર.

  11. લેખકPrashanti kothari

    on July 31, 2017 at 10:13 am - Reply

    Very nice article sir

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:39 am - Reply

      Dr.Ashish Chokshi

      આભાર પ્રશાંતિ bhen

  12. લેખકBirju Acharya

    on July 31, 2017 at 4:45 pm - Reply

    True. Very very true. Voh kagaj ki kashti….
    Voh baarish ka Pani. …. .

    • લેખકDr.Ashish Chokshi

      on August 1, 2017 at 5:41 am - Reply

      Dr.Ashish Chokshi

      સાચી વાત બિરજુભાઈ, ભલે અત્યારે સોશિયલ મીડિયાને લીધે આપણને નવા મિત્રો થતા રહે. પણ જુના અને બાળપણના સંબંધો જાળવવા પણ એટલું જ અગત્યનું છે. આભાર.

  13. લેખકHarshad

    on August 2, 2017 at 5:26 pm - Reply

    Very true

    • લેખકDr.Ashish Chokshi

      on August 2, 2017 at 6:57 pm - Reply

      Dr.Ashish Chokshi

      thanks sir

  14. લેખકMahesh thakor

    on August 9, 2017 at 9:32 am - Reply

    ખુબજ સુંદર

    • લેખકDr.Ashish Chokshi

      on August 9, 2017 at 10:07 pm - Reply

      Dr.Ashish Chokshi

      આભાર મહેશભાઈ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો