મુલાકાતી નંબર: 430,101

Ebook
માતાને સગર્ભાવસ્થામાં સ્તનપાન વિશે જાણકારી (Antenatal counselling)

આવનાર બાળકને સ્તનપાન કેવી રીતે શરૂ કરાય?

પહેલું ધાવણ ક્યારે આપવું?

બાળકને સ્તનપાન ક્યાં સુધી કરાવવું?

બાળકના આગમન બાદ પહેલા કલાકમાં માતાએ શું કરવું?

બાળકના આગમન બાદ પહેલા દિવસમાં માતાએ શું કરવું?

પહેલા અઠવાડિયામાં બાળકમાં શું ફેરફાર આવશે?

સફળ સ્તનપાન માટે શું ધ્યાન રાખવું?

સ્તનપાન સાથે સંકળાયેલી સાચી ખોટી માન્યતા.

જે માતાને બીજું બાળક આવવાનું છે તેના કુટુંબીજનોએ પ્રથમ બાળકની સંભાળ કેવી રીતે લેવી?

ઉપરના બધા જ પ્રશ્નોના જવાબ માટે ગર્ભસ્થ માતા પોતાના પતિ અને/અથવા પોતાની સાસુ/માતા સાથે આદર્શ અમદાવાદ આયોજિત એન્ટીનેટલ કાઉન્સેલિંગમાં અવશ્ય હાજરી આપે.

તારીખ : ૩ માર્ચ : રવિવાર 

સમય : સવારે ૧૦ થી ૧૨ 

સ્થળ : આદર્શ અમદાવાદ, 'નેહલ', સ્થાનકવાસી ઉપાશ્રય પાસે, કોમર્સ છ રસ્તા.

રજીસ્ટ્રેશન 'ફ્રી' : નામ નોંધાવવું જરૂરી : નેહા બહેન : ૯૪૨૮૭૩૮૨૬૬

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો