મુલાકાતી નંબર: 430,076

Ebook
આટલી વસ્તુઓની ધાવણના જથ્થા પર અસર થતી નથી
  • માતાની ઉંમર
  • સંભોગ
  • માતા પિરિયડમાં હોય
  • માતા સર્વિસ ચાલુ કરે ( સર્વિસેથી પાછા આવીને બાળકને ધાવણ આપવાનું માતાએ ચાલુ રાખવું પડે )
  • માતા સર્વિસેથી આવીને બીજા દિવસે સવારે સર્વિસે જાય ત્યાં સુધી EBM કાઢે
  • જોડિયા બાળકો
  • માતા ઓછુ જમે અને સપ્રમાણ ના જમે
  • પ્રસુતિની સંખ્યા
  • સામાન્ય ડીલીવરી કે ઓપરેશનથી ડીલીવરી
  • બાળક અધૂરા મહિને જન્મે કે પુરા મહિને જન્મે
  • બાળકની જાતિ
  • બે બાળકો વચ્ચેનો ગાળો
  • માતાને સામાન્ય શરદી, તાવ કે ઝાડા ઉલટી થયા હોય
ઉપરના કારણોને લીધે ક્યારેય ધાવણનો જથ્થો ઘટતો નથી. મોટાભાગે આ કારણોમાં માતાએ પહેલેથી માની લીધું હોય છે કે આવું છે એટલે ધાવણ ઓછુ જ આવશે. પણ હકીકતમાં સગાઓ અને પતિ દવારા ઘરમાં હકારાત્મક વાતાવરણ રહે અને બાળક સમયસર અને વારંવાર માતાનું સ્તન ચૂસે તો ઉપરના કારણોમાં પણ ધાવણનો જથ્થો પુરતો જ આવશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો