મુલાકાતી નંબર: 430,108

Ebook
છ થી બાર વર્ષ સુધીના બાળકો માટે ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ
ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ ( ૬ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે )
  • Tab Dolo (650 mg) = અડધી ગોળી તાવ તેમજ માથું દુખે ત્યારે આપવી. ................   (૧૦)
  • Tab Combiflam = અડધી ગોળી વધુ તાવ, કાનનો દુખાવો તેમજ સોજો હોય ત્યારે.......(૧૦)
  • Tab Cyclopam = અડધી ગોળી પેટમાં દુખે, ચૂંક તેમજ ગેસ માટે આપી શકાય. (૧૦)
  • Tab Ondem (4 mg) = આખી ગોળી ઉલટી તેમજ ઉબકા માટે લેવી. (૧૦)
  • Tab Norflox (200 mg) = ઝાડા થયા હોય તો પોણી (૩/4) ગોળી બે વખત – પાંચ દિવસ માટે.  (૧૦)
  • Tab Sporlac = ઝાડા થયા હોય ત્યારે એક ગોળી સવારે તથા એક ગોળી સાંજે – પાંચ દિવસ માટે (૧૦)
  • Tab Alerid (5 mg)/ Tab Dio-1 / Tab Zyrtec = શરદી અથવા કોઈ એલર્જી માટે, રોજ રાત્રે એક ગોળી – પાંચ દિવસ માટે (૧૦)
  • Syp Relent / Syp Zyrcold = 5 મિલી સવારે અને 5 મિલી સાંજે તેમ પાંચ દિવસ સુધી. શરદી તથા ઉધરસ માટે   (૧)
  • Nasoclear / Solvin / Salin Nasal drops = શરદી વખતે નાક બંધ હોય ત્યારે – એક એક ટીપું બંને નાકમાં જરૂર હોય તેટલી  વખત.  (૧).
  • T – Bact Oint = સોજો, ચીરો, વાગ્યું હોય કે ગુમડા પર લગાવી શકાય. (૧)
  • ટ્રાવેલિંગ વખતે ઘરના બનાવેલ નાસ્તા તેમજ ફળો પૂરતા પ્રમાણમાં સાથે રાખવા.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો