મુલાકાતી નંબર: 430,121

Ebook

ઉપરનો ખોરાક ક્યારથી? અને કેવી રીતે ?

ઉપરનો ખોરાક ક્યારથી? અને કેવી રીતે ? પ્રથમ છ માસ ફક્ત ધાવણ જન્મ બાદ પુરા મહિને જન્મેલા તંદુરસ્ત બાળકને પ્રથમ છ માસ ફક્ત ધાવણ જ આપવું જોઈએ. પ્રથમ છ માસ ફક્ત ધાવણ નવજાતશિશુની પોષણની બધી જ જરૂરિયાત તો પૂરી કરે જ છે, ઉપરાંત ફક્ત ધાવણ લીધેલા બાળકની રોગપ્રતિકારક શક્તિ તથા તેમની બુદ્ધિપ્રતિભા(IQ) અસાધારણ હોય છે.વધુ વાંચો

દરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી

• છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે.વધુ વાંચો

મારું બાળક જમતું નથી

બાળકને ખાવાનું જોઇને ઉબકા આવે છે ચાર વર્ષના હર્ષના મમ્મીની ફરિયાદ હતી કે હર્ષને જમવાનું જોઇને જ ઉબકા અને ક્યારેક ઉલટી પણ થાય છે. તેની સામે ખાદ્ય પદાર્થો લઇ જવામાં આવે ત્યારે જ ઉબકા આવે અને તે સિવાય તે રમતો હોય ટીવી જોતો હોય તે વખતે ઉબકા નાં આવે. આવું કેમ થાય? આવું થવાનું કારણવધુ વાંચો

સ્કર્વી
વિટામીન બ૧૨
વિટામીન ડી
વિટામીન એ
મારું બાળક જમતું નથી
ભોજનની યોગ્ય ટેવ
બાળકોને ઘરના નાસ્તાની ટેવ
બાળકોમાં ક્વોશિયોર્કર
બાળકો વધુ પ્રવાહી કેવી રીતે લે
બાળકો માટે પાણી કેટલું જરૂરી.
બાળકો અને ઠંડા ખાદ્ય પદાર્થો
બાળકમાં ઉપરનું દૂધ ક્યારે ચાલુ કરાય
બાળક બરાબર જમતું નથી
બાળક દૂધ પીતું નથી
બહારના ખોરાકથી બાળકને બચાવો
બાળક પર ગરમીની અસર અને પાણીની જરૂરિયાત
પ્રોટીનની બાળવિકાસમાં અગત્યતા
પૌષ્ટિક ખોરાક
નવથી દસ મહિનાના બાળકનો ખોરાક
જાડાપણું
અર્ધ ઘટ્ટ ખોરાકની શરૂઆત
કયા ખોરાકમાંથી કેટલી મળશે
ઈ-બુક ડાઉનલોડ કરો