Ebook
આપણા જીવનમાં રોજબરોજ બનતી ઘટનાઓને કેવી રીતે પોઝીટીવલી લેવી તે વિશે માહિતી આપતું પુસ્તક
1-1

ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિમાં બે વસ્તુઓ એકસરખી જ વંહેચી છે સુખ અને દુઃખ. દુઃખ એ વાસ્તવિક કરતા કાલ્પનિક વધુ હોય છે. દુઃખ વ્યક્તિને અસંતોષ, અપૂર્ણતા અને નિરાશા આપે છે. આ અસંતોષ, અપૂર્ણતા અને નિરાશામાંથી જ સારી અને હકારાત્મક વસ્તુઓ શોધી આગળ વધવું તે જ જીવન પ્રત્યેનો પ્રેમ છે. મારી આ પુસ્તિકામાં ક્યાંક જોયેલા, વાંચેલા, સાંભળેલા અને પ્રત્યક્ષ અનુભવેલા પ્રસંગો છે. આ પ્રસંગોમાં ક્યાંક કોઈકે ગુમાવ્યું છતાં પોઝીટીવ પ્રયત્નો કર્યા છે, કોઈકે કોઈને આપવાની ભાવના રાખી છે, ક્યાંક ત્યાગની વાત છે તો ક્યાંક કશું જ નહતું છતાં હકારાત્મક પ્રયત્નોથી સફળતા મેળવ્યાની વાત છે. આ પુસ્તક વાંચ્યા પછી વાચકનું મન હકારત્મક વિચારોથી તરબતર કરી નવી ઉર્જા સાથે પોતાનું કાર્ય આગળ વધારવા માટે પ્રેરણા આપે તેવી આશા સાથે……. ડો.આશિષ ચોક્સી.

અસંતોષ અને અપૂર્ણતા પૂરી કરવા માટે રોજબરોજની ઘટના માંથી કોઈને કોઈ પોઝીટીવીટી શોધી હકારાત્મક પ્રયત્નો કરવા એટલે જીવન પ્રત્યેનો પ્રેમ

2 ટિપ્પણીઓ

  1. લેખકAmit Vaghela

    on March 8, 2018 at 11:35 am - Reply

    Your directions to handle kids and mould them to positive direction are invaluable. As I m not good in reading Gujarati and writing as well so I would like to request u to plz post it in English also if possible

Leave a Reply to Dr. Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો