તત્પર છે ઈશ્વર તને સઘળું આપવા માટે, તું ચમચી લઈને ઉભો છે દરિયો માગવા માટે. ......અનિલ ચાવડા.
ઈશ્વર હમેશા gives, gives and forgives. મનુષ્ય હમેશાં get, gets and forgets.
તમારા કર્મોથી ડરો. ઈશ્વરથી નહીં. ઈશ્વર તો માફ પણ કરી દે છે. પણ કર્મો માફ કરતા નથી.
ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાં પણ ઈશ્વર મને મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં ..
Teacher to kid: If you tell me where is Lord Krishna ..? I will reward you 100........?
ans:-Kid smiles and Reply gently: I will give you Millions If you tell me Where He is Not.....
ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ ખુશ થવાનું એક કારણ, એક તક તો આપે જ છે ફક્ત આપણે એ તક કે પ્રસંગને શોધી ખુશ થવાનું હોય છે.
અરીસો સાફ કર્યો તો ‘હું’ દેખાયો. મેં ‘હું’ ને સાફ કર્યો તો પ્રભુ તું દેખાયો.
કોઈને ખરા દિલથી મદદ કરવી હોય અને તમે તેનું ભલું ઈચ્છતા હોવ તો તેને માટે પ્રાર્થના કરવા માટે હોઠ ફફડાવવા કરતા તેના માટે તમારા બે હાથનો ઉપયોગ કરશો તો તેને ખરી મદદ કરી ગણાશે અને એ તમને ઈશ્વરની વધુ નજીક લઈ જશે. મધર ટેરેસા.
ભલે બહુ દુર છે તું મારાથી છતાં એ પણ હકીકત છે કે તારાથી નજીક મારું કોઈ નથી.
એવું બની શકે કે ઈશ્વરને મોટા સામ્રાજ્યોથી ક્યારેક કંટાળો આવે પણ તે નાનકડા ફૂલોથી કદી કંટાળતો નથી. રવીન્દ્રનાથ ટાગોર.
લેખકYagnik maheeval
on June 3, 2018 at 11:11 pm -
Awesome line by mother Teresa
લેખકDr. Ashish Chokshi
on June 3, 2018 at 11:15 pm -
thanks YAGNIKBHAI
લેખકDr Bharat Prajapati
on June 3, 2018 at 11:17 pm -
Very touchy and emotional lines
લેખકDr. Ashish Chokshi
on June 3, 2018 at 11:39 pm -
thanks dr bharatbhai
લેખકDr Bharat Prajapati
on June 3, 2018 at 11:53 pm -
Very touchy and emotional lines
લેખકChandrakant Pamnani
on June 4, 2018 at 12:10 am -
Very True 🙏🙏
લેખકDr. Ashish Chokshi
on June 4, 2018 at 2:30 am -
yes its true chandrkantbhai
લેખકDr Parag Kothari
on June 4, 2018 at 12:28 am -
Truth of life
લેખકDr. Ashish Chokshi
on June 4, 2018 at 2:29 am -
yes dr paragbhai
લેખકDipsha Shah
on June 4, 2018 at 11:34 am -
So Touchy lines, sir.
લેખકDr. Ashish Chokshi
on June 4, 2018 at 4:18 pm -
thanks
લેખકProf. R k Pujara
on June 4, 2018 at 12:58 pm -
Excellent quotes…
લેખકDr. Ashish Chokshi
on June 4, 2018 at 4:19 pm -
thanks sir